સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો

એક પદાર્થને શિરોલંબ ઉર્ધ્વદિશામાં 98 m/s ના વેગ થી ફેંકવામાં આવે , પદાર્થ એ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ

વેગ અને સમય ના આલેખ નો ઢાળ શુ આપે??

Ar નું પરમાણવીય દળ કયા તત્વ જેટલું જ છે

પોટેશિયમ ની ઇલેક્ટરોન રચના

હાઇડ્રોજન માં કયો અવપરમાન્વીય કણ હાજર નથી?

ગ્રેફાઈટમાં. સંયોજકતા ઇલેક્ટરોનની સંખ્યા જણાવો

પ્રોટોન નું વજન ઇલેક્ટરોન ના વજન કરતા કેટલા ઘણું છે

વનસ્પતિ હાઇડ્રોજન શેમાંથી મેળવે

ઓઝોન સ્તરમાં છિદ્રો ક્યાં મળી આવે છે

લાઈકેન વાતાવરણમાં કોના સ્તર પ્રત્યે વધુ સંવદેનશીલ છે