પંચાયતી રાજના પ્રશ્નો

ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

ગ્રામ પંચાયત ને કયો વેરો લાદી શકાય તો નથી ?

જિલ્લા પંચાયત કયા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?

તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે ?

તાલુકા પંચાયતની પ્રથમ બેઠક કઈ કામગીરી કરવામાં આવે છે?

તાલુકા પંચાયતની પ્રથમ બેઠક ની તારીખ કોણ નક્કી કરે છે ?

ગ્રામસભા ને વધુ બળવતર બનાવવા સરકાર શ્રી તરફથી કેટલા વર્ષમાં ગ્રામ સભા બોલાવવાની પરિપત્ર થયેલ છે ?

ગ્રામ પંચાયતની બેઠકનું સ્થળ સમય કોણ નક્કી કરે છે ?

પંચાયતની ત્રણ સ્થળ ની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે?

પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી ?