ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું કયું લોકનૃત્ય જાણીતું છે ?

કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે ?

નાનાભાઈ અને મોટાભાઈ કઈ જાતિના પેટાવર્ગો છે ?

ગીરનાર પરિક્રમાનો પ્રારંભ ક્યાં દિવસે થાય છે ?

રક્ષાબંધનના દિવસે લક્ષ્મીજીએ કોને રાખડી બાંધી હતી ?

સિંધી ભાઈઓ ઝુલેલાલનો જન્મદિવસ ક્યાં નામે ઉજવે છે ?

‘હળોતરા’ ની ઉજવણી કોણ કરે છે ?

ક્યાં લોકોની ઊંટદોડ જાણીતી છે ?

‘ગુજરાતની અસ્મિતા’ માં રહેલ ‘અસ્મિતા’ શબ્દ શામાંથી લેવામાં આવ્યો છે ?

‘ખમીર’ સંસ્થા ક્યાં પ્રદેશનું સાંસ્કૃતિક દર્શન કરાવે છે ?