ગુજરાતનો ઈતિહાસ પ્રશ્નો

“અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ” નવલકથા કોણે લખી હતી?

અમદાવાદમાં ભદ્રનો કિલ્લો ક્યા સુલતાને બંધાવ્યો હતો?

સોલંકી વંશના અંતિમ રાજા કોણ હતાં?

સ્વદેશીની ચળવળ ક્યારે શરૂ થઈ ?

ગાંધીજીના કયા અંતરંગ મહાનુભાવનું પૂણેના આગાખાન મહેલના જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું ?

ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ?

મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન રાજપુરુષ?

વલભી શબ્દનો અર્થ શું થાય છે ?

ગુજરાતના ઈતિહાસ પુરૂષ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વિજયન ભટ્ટાર્કે પોતાની રાજધાની કોને બનાવી ?