કમ્પ્યુટરના પ્રશ્નો

કોમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય ઉકેલ માટે પધ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે આ માર્ગદર્શિકાને અંગ્રેજીમાં સરળ ભાષામાં શુ કહેવામાં આવે છે ?

કોમ્પ્યુટરમાં ઇનપુટ કરીએ છે આ ઇનપુટને ગુજરાતીમાં શુ કહેવામાં આવે છે ?

હાર્ડવેર અને સોફ્ટવેર નું મિશ્રણ એટલે ફર્મવેર તો આ ફર્મવેર મુજબ નીચે પૈકી કઈ વસ્તુ ફર્મવેરનું ઉદાહરણ છે

કોમ્પ્યુટરની બીજી પેઢીનો સમયગાળો નીચે મુજબ કયો સાચો છે ?

કોમ્પ્યુટરમાં કઈ પેઢીમાં SQL લેંગ્વેજ એટલે કે સ્ટ્રક્ચડ કવેરી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

વિશ્વનું સૌ પ્રથમ ડેટા સ્ટોરેજ સંગ્રહકતા ધરાવતું કોમ્પ્યુટર કયું હતું ?

કોમ્પ્યુટરની કઈ પેઢીમાં રિયલ ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો વપરાશ થયો હતો ?

1834માં ચાર્લ્સ બેબેઝ દ્વારા તૈયાર કરેલ એનાલિટિકલ એન્જિન કેવા પ્રકારનું કોમ્પ્યુટર હતું ?

પર્સનલ કોમ્પ્યુટર પર લખાયેલ પ્રથમ પુસ્તક SOUL OF NEW MACHINE ના લેખક કોણ હતા ?

માઈક્રોસોફ્ટ સંસ્થાનું વડુમથક ક્યાં આવેલ છે ?