ભારતના ઈતિહાસના પ્રશ્નો

પંજાબ અને હરિયાણા નામના બે રાજ્ય ક્યા વર્ષમાં બન્યાં?

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના અંત બાદ ભારત બ્રિટિશ શાસન હેઠળ ક્યારે આવ્યું?

નીચે પૈકીના ક્યા રાજકર્તાએ શેખ સલીમ ચિસ્તીના માનમાં રાજધાની આગરાથી ફતેહપુર સીકરી ખસેડી હતી?

પેશાવર થી કોલકાતા સુધીનો “ધ ગ્રાન્ટ ટૂંક રોડ' ક્યા રાજકર્તાએ બંધાવ્યો?

મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનારા રાજકર્તા બાબરે કઈ ભાષામાં “તુઝક-એ-બાબરી” નામની આત્મલિખિત જીવનકથા લખી હતી?

ઇ.સ. ૧૫૦૪માં આગરા નગરની સ્થાપના કરનારા,રાજધાની દિલ્હીથી આગરા ખસેડનારા સુલતાન કોણ?

ઇ.સ. ૧૩૯૮માં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી. એ સમયે દિલ્હીમાં સુલતાન કોણ હતાં?

દિલ્હી સલ્તનતના સમયમાં ક્યા સુલતાનના શાસનકાળ દરમિયાન આરબ મુસાફર ઇબ્રબતુતા ભારત આવ્યો હતો?

સમ્રાટ અશોકનો જીવન અને શાસન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખનારુ કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું?

બાણભટ્ટ,કવિ મયૂર,મહાપંડિત જયસેન ક્યા રાજાના દરબારમાં હતાં?